ગુજરાતમાં આવી 2600 વિદ્યાસહાયકની ભરતી 2022

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ કરી ભરતીની જાહેરાત

ગુજરાતમાં થશે 2600 શિક્ષકોની ભરતી

ધોરણ 1 થી 5 માં થશે 1000 જગ્યાઓ પર ભરતી.

6 થી 8 માં થશે 1600 જગ્યાઓ પર ભરતી.

vsb.dpegujarat.in અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને તમે તાજેતરની ભરતીની સૂચના વાંચી શકો છો અને અરજી કરી શકો છો.

PTC, ગ્રેજ્યુએટ, B.Ed. તથા TET પાસ ઉમેદવારો કરી શકે છે અરજી.

વિષય મુજબ અને કેટેગરી વાઇઝ જગ્યાઓ નોટિફિકેશનમાં આપેલ છે.

આ ભરતીની તમામ માહિતી "વધુ વાંચો" પર ક્લિક કરી જોઇ શકો છો.