Talati Cum Mantri Mock Test-1 – તલાટી પરીક્ષા મોક ટેસ્ટ ઓનલાઇન આપો

GPSSB Talati Cum Mantri Mock Test: Online Mock Test for the preparation of the Talati Cum Mantri (Village Panchayat Secretary) Exam. Candidates can take this mock test and prepare for the exam and pass it easily.

Talati Cum Mantri Mock Test

Talati Cum Mantri Mock Test

Mock Test Name Talati Cum Mantri (Village Panchayat Secretary)
Test Number 01
Total No. of Question 25 Question
Type of Mock Test MCQ Quiz
All Exam Mock Test List Click Here

Talati Cum Mantri (Village Panchayat Secretary) Free Mock Test-1

‘વિદ્યાવાચસ્પતિ’ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે.કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો,


Give the first Verb form of: bereft


સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે


‘કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ’ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે?


1 ચો.વાર (sq. yard)=


ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગામડાઓ શહેરો અને નગરો તથા પરાઓના ગરીબ કુટુંબો માટે સીંગલ પોઇન્ટ ઘર વપરાશના વીજ જોડાણ માટે કઈ યોજના અમલી બનાવવામાં આવેલ છે?


નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) લોલકના નિયમો (1) રોન્ટજન
(b) પ્રોટોન ટ્રાન્સફર થીયરી (2) ગેલેલિયો
(c) રૂધિર જૂથના શોધક (3) લૉરી-બ્રોન્સ્ટેડ
(d) ક્ષ-કિરણોના શોધક (4) કાર્લ લેન્ડસ્ટિનર


‘બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં” પંક્તિ ક્યા છંદમાં છે?


પ્રકાશવર્ષ શાનો એકમ છે?


Select single word for the following phrase:
“Government based on religion”


ગુજરાતી વિષયમાં પી.એચ.ડી. ના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે ક્યા સાહિત્યકાર માન્ય થયા હતા?


ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે. તો ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા છે ?


નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) બાંગ્લાદેશ (1) ડૉલર
(b) કેનેડા (2) રિયાલ
(c) ચિલી (3) ટાકા
(d) ઈરાન (4) પેસો


નીચેનામાંથી શાર્દૂલવિક્રીડીત છંદનું બંધારણ – સૂત્ર ક્યું છે?


નીચે જણાવેલ નામોમાંથી ક્યા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો?


Give opposite gender for : ‘Bullock’


જૂની શરતના સત્તાપ્રકારમાં નીચેનામાંથી ક્યા વ્યવહાર પર પ્રતિબંધ હોય છે?


ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા-સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને તેમના ક્યા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો?


MS PowerPoint માં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે ક્યા મેનૂ-વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?


નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન (1) કર્ણાટક
(b) હમ્પી સ્મારક સમુહ (2) ઓરિસ્સા
(c) સૂર્યમંદિર, કોણાર્ક (3) પશ્ચિમ બંગાળ
(d) કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન (4) રાજસ્થાન


10,000 રૂા.ની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય? (વ્યાજ દર છ મહિને ઉમેરવું)


નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી –


Select single word for the following phrase:
“That which cannot be rubbed off”


નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.


નીચે આપેલ વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય જણાવો.
ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઇક આપવું જ જોઈએ.Mock Test Result (Percentage):