Science and Technology MCQ: MCQ for preparation of examinations for GPSC Class 1 and 2, Bin Sachivalay Clerk, Talati cum Mantri, Gujarat Police Constable, PSI, ASI.
Science and Technology MCQ
No. | Question | Answer |
---|---|---|
1 | કેટલાક કાચને વસ્તુથી અમુક ચોક્કસ અંતરે રાખીને તેમાંથી જોઈએ તો વસ્તુ મોટી દેખાય તેવા કાચને શું કહેવાય ? | બિલોરી કાચ |
2 | બિલોરી કાચ વડે દૂર રહેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે છે ? | નાનું અને ઊલટું |
3 | ઘડિયાળ ઘડિયાળના ઝીણા ભાગને રિપેર કરવા માટે કેવા કાચનો ઉપયોગ કરે છે ? | બિલોરી કાચ |
4 | વૃદ્ધિ, સંવેદનશીલતા, શ્વસન તથા ઉત્સર્જન જેવી લાક્ષણિક્તા ધરાવતી વસ્તુને શું કહેવાય ? | સજીવ |
5 | કયા છોડને અડકતાની સાથે જ તેના પર્ણો બિડાઈ જાય છે ? | લજામણીનો |
6 | કયું ફૂલ સૂર્યપ્રકાશની સાથે સાથે દિશા બદલે છે ? | સૂર્યમુખી |
7 | કયા વૈજ્ઞાનિકે શોધ્યું કે વનસ્પતિ પર સંગીતની પણ અસર થાય છે ? | જગદીશચંદ્ર બોઝ |
8 | વૃક્ષો કઈ લાક્ષણિકતા ન ધરાવતા હોવા છતાં તે સજીવ છે ? | પ્રચલન |
9 | દરેક સજીવને પોતાનું જીવન ટકાવવા માટે શેની શેની જરૂર પડે છે ? | હવા, પાણી અને ખોરાક |
10 | મરી ગયેલા સજીવોના કોહવાયેલા અવશેષો કે જે જમીનમાં ભળેલા હોય છે તેને કેવા પદાર્થો કહેવાય ? | સેન્દ્રિય પદાર્થો |
11 | વધુ ફળદ્રુપ જમીન ક્યારે બને ? | વધુ સેન્દ્રિય પદાર્થોથી |
12 | જમીનમાં રહેલા જીવજંતુ શામાંથી પોષણ મેળવે છે ? | સેન્દ્રિય પદાર્થોમાંથી |
13 | સેન્દ્રિય પદાર્થો વજનમાં શાના કરતાં હલકા હોય છે ? | પાણી |
14 | જો જમીનમાં રેતીનું પ્રમાણ સૌથી વધુ હોય તે જમીનને કેવી જમીન કહેવાય ? | રેતાળ જમીન |
15 | જે જમીનમાં માટીનું પ્રમાણ સૌથી વધુ હોય તેવી જમીનને શું કહેવાય | માટીયાળ જમીન |
16 | કઈ જમીન વરસાદ પડતાં ચીકણી અને લપસણી બની જાય છે? | માટીયાળ જમીન |
17 | કઈ જમીન ભેજ વિનાના હવામાનમાં એકદમ કઠણ થઈ તેમાં તિરાડો પડી જાય છે ? | માટીયાળ જમીન |
18 | જે જમીનમાં કાંપ કે સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ વધુ હોય તેને કેવી જમીન કહેવાય ? | કાંપાળ જમીન |
19 | જમીનનો પ્રકાર નક્કી કરતા સૌથી ઉપર નું પડ ક્યુ હોય છે ? | સેન્દ્રિય પદાર્થોનું |
20 | કાંપાળ જમીન કેવી હોય છે ? | ફળદ્રુપ |
21 | જમીનની પાણીને વધુ સમય સંઘરી રાખવાની શક્તિને શું કહે છે ? | ભેજધારણ શક્તિ |
22 | કઈ જમીનની ભેજ ધારણ શક્તિ વધુ હોય છે ? | કાંપાળ જમીન |
23 | બીજના મુખ્ય બે પ્રકાર જણાવો. | દ્વિદળી અને એકદળી |
24 | વરાળને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? | બાષ્પ |
25 | પાણીને ગરમ કરતા કયા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે ? | બાષ્પ |
26 | કોઈપણ પ્રવાહી માંથી તેની બાષ્પ બનવાની ક્રિયાને શું કહે છે? | બાષ્પીભવન |
27 | પાણી વાતાવરણ માંથી ધૂળના કણ સાથે જોડાઈને શેમાં રૂપાંતરિત થાય છે ? | વાદળમાં |
28 | શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય તો માણસને શું થાય છે ? | બેભાન બની જાય છે |
29 | પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે ? | વરસાદ |
30 | 28 ફેબ્રુઆરીને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? | રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ |
Free Mock Test for competitive exams: Click Here