Samras Hostel Admission 2022-23 @samras.gujarat.gov.in

Samras Hostel Admission 2022-23: ગુજરાત સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ સપ્ટેમ્બર 2016 માં “ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી” ની સ્થાપના કરી છે.

કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક અને અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે સમરસ છાત્રાલયમાં પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓએ વેબસાઇટ https://samras.gujarat.gov.in પર 25/07/2022 સુધી ઓનલાઈન અરજીઓ કરી હકે છે.

Samras Hostel Admission 2022-23
Samras Hostel Admission 2022-23

Samras Hostel Admission 2022-23: માહિતી

સૂચના સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
છાત્રાલયનું નામ સમરસ છાત્રાલય
ગુજરાતમાં કુલ છાત્રાલય 20
કુલ ક્ષમતા 13,000 વિદ્યાર્થીઓ
અરજી કરવાની છેલ્લી તારીખ જુલાઇ 25, 2022 (વિસ્તૃત)
રાજ્ય ગુજરાત
દેશ ભારત
સત્તાવાર વેબસાઇટ samras.gujarat.gov.in

સમગ્ર ગુજરાતમાં સ્થાન મુજબ અને જ્ઞાતિવાર બેઠકો:

Sr No. Location Capacity SC (15%) ST (30%) SEBC (45%) EBC (10%)
1 Surat Girls 1000 150 300 450 100
2 Ahmedabad Boys 1000 150 300 450 100
3 Ahmedabad Girls 1000 150 300 450 100
4 Anand Boys 250 37 76 111 26
5 Anand Girls 250 37 76 111 26
6 Bhavnagar Boys 1000 150 300 450 100
7 Bhavnagar Girls 1000 150 300 450 100
8 Bhuj Boys 250 37 76 111 26
9 Bhuj Girls 250 37 76 111 26
10 Himatnagar Boys 250 37 76 111 26
11 Himatnagar Girls 250 37 76 111 26
12 Jamnagar Boys 500 76 150 224 50
13 Jamnagar Girls 500 76 150 224 50
14 Patan Boys 250 37 76 111 26
15 Patan Girls 250 37 76 111 26
16 Rajkot Boys 1000 150 300 450 100
17 Rajkot Girls 1000 150 300 450 100
18 Surat Boys 1000 150 300 450 100
19 Vadodara Boys 1000 150 300 450 100
20 Vadodara Girls 1000 150 300 450 100

Samras Hostel Admission 2022-23 માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી ?

  • સૌ પ્રથમ, સત્તાવાર વેબસાઇટ ખોલો – https://samras.gujarat.gov.in/.
    ‘છાત્રાલય ઓનલાઈન એડમિશન’ લિંક પર ક્લિક કરો
  • જો તમે પ્રથમ વખત અરજી કરી રહ્યા છો, તો તમારે નોંધણી કરવાની જરૂર પડશે.
  • ‘રજીસ્ટર’ બટન પર ક્લિક કરો.
  • વપરાશકર્તા નોંધણી વિગતો દાખલ કરો અને ‘નોંધણી’ બટન પર ક્લિક કરો.
  • સફળતાપૂર્વક નોંધણી કર્યા પછી, લોગિન કરો અને તમારું ફોર્મ ભરો.

સમરસ હોસ્ટેલ નોટિફિકેશન 2022-23:

આ પોસ્ટ તમને ગમશે