Gujarat Police Constable Free Mock Test-3

Gujarat Police Constable Free Mock Test-3: Online Mock Test for the preparation of the Gujarat Police Constable Exam.

Police Constable Free Mock Test

Below are a total of 25 questions that will be useful in Gujarat Police Constable Exam. You can select the answers to all the questions and click on the Submit button below to see the result of this test in Percentage.

Mock Test Name Gujarat Police Constable Exam Online Free Mock Test-3
Test Number 03
Total No. of Question 25 Question
Type of Mock Test MCQ Quiz
More Exam Mock Test Click Here
Police Constable Free Mock Test

Gujarat Police Constable Mock Test-3

સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ ક્યો છે?






ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?






1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઇનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ ?






ક્યો પદાર્થ કાર્બનથી બનેલો નથી ?






ધોળાવીરા ગુજરાતનાં ક્યા જિલ્લામાં આવેલ છે ?






‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યના કવિ કોણ છે ?






ક્યા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે?






સૌથી વધુ સખત ખનીજ કઇ છે?






સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર ક્યો વાયુ છે?






ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે ?






‘ભારતનો સંગી’ એટલે શું ?






ક્યા શહેર પાસેથી ભારતનો પ્રમાણસમય નક્કી થયેલો છે?






‘જલિયાંવાલા બાગ’ ક્યાં સ્થિત છે ?






મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે ?






દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે ?






નૃત્યના દેવાધિદેવ કોણ હતા ?






લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે ?






કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ?






હાઇડ્રોજનને સળગાવાથી શું બનશે ?






શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે ?






ભારતમાં ‘થિયોસોફીકલ’ ની સ્થાપના કોણે કરી હતી ?






બનારસ હિંદુ વિશ્વવિધાલયના સ્થાપક કોણ હતા ?






નીચેનામાંથી કઇ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી ?







રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ ?






રીક્ટર (રીયર) માપક્રમ શું માપે છે ?






Mock Test Result (Percentage):