Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) Bin Sachivalay Clerk Syllabus 2021.
Posts Name: Bin Sachivalay Clerk & Office Assistant, Class-3
Advt. No. 150/201819
Exam Date: 13-02-2022
Bin Sachivalay Clerk Syllabus 2021-22
ભાગ-૧: લેખિત કસોટી: ઓપ્ટીકલ માર્ક રીડીંગ (OMR) પ્રશ્નપત્ર, ગુણ: ૨૦૦, સમય: બે કલાક
૧ | ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ | ૨૫ ગુણ |
૨ | ગુજરાતી વ્યાકરણ | ૨૫ ગુણ |
૩ | અંગ્રેજી વ્યાકરણ | ૨૫ ગુણ |
૪ | ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો, સામાન્ય વિજ્ઞાન, એપ્ટીટ્યુડ ક્વોન્ટીટેટીવ | ૫૦ ગુણ |
૫ | કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર થીયરી. એપેન્ડીક્ષ-G | ૨૫ ગુણ |
૬ | જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન | ૫૦ ગુણ |
કુલ | ૨૦૦ ગુણ |
ભાગ-૨: કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી (કાર્યક્ષમતા કસોટી) ગુણ: ૧૦૦, સમય: ૩૦ મીનીટ
૧ | ગુજરાતી ટાઇપીંગ કસોટી | ૨૦ ગુણ |
૨ | અંગ્રેજી ટાઇપીંગ કસોટી | ૨૦ ગુણ |
૩ | કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર પ્રેક્ટીકલ કસોટી. એપેન્ડીક્ષ-H | ૬૦ ગુણ |
કુલ | ૧૦૦ ગુણ |
Read also:
- GSSSB Bin Sachivalay Clerk Exam Mock Test-1
- GSSSB Bin Sachivalay Clerk Call Letter 2022
- Bin Sachivalay Clerk & Office Assistant Old Question Paper