GSSSB Bin Sachivalay Clerk Exam Mock Test-1

Bin Sachivalay Clerk Exam Mock Test-1: Take the mock test for the practice of Bin Sachivalay Clerk & Office Assistant Exam organized by Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB).

Bin Sachivalay Clerk Exam Mock Test

Bin Sachivalay Clerk Exam Mock Test

Mock Test NameBin Sachivalay Clerk & Office Assistant Exam Mock Test-1
Test Number01
Total No. of Question25
Type of Mock TestMCQ Quiz
All Mock Test ListClick Here

સિધ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાદ્ધ કર્યુ હતુ. આ લોકમાન્યતાને કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા સિધ્ધપુર જાય છે.





આપેલ શ્રેણીમાં 320 એ કેટલામું પદ હશે તે જણાવો.
5, 8, 11, 14, …….., 320





1 થી 10 સુધીના અંકો વડે નિ:શેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઇ છે ?





રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. – ઓસાણ ન રહેવું.





નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. – હસ્વર





સંધિ છોડો. – નિર્ણય





નીચેનામાંથી ક્યું ઉદાહરણ શિખરિણી છંદનું નથી ?





સાચી જોડણી શોધો.





પછાત વર્ગો માટેનું પ્રથમ આયોગ કોની અધ્યક્ષતામાં રચવામાં આવ્યું હતું ?





ભારતમાં સૌપ્રથમ વખત સર્વોચ્ચ ન્યાયાલયની શરૂઆત ક્યારે કરવામાં આવી ?





લોહીની નળીઓમાં ક્યા રસાયણને કારણે લોહી ગંઠાતુ અટકે છે ?





કમ્પ્યૂટરમાં જોવા મળતાં Arial, Verdana, Helvetica વગેરે ફોન્ટનો ક્યો પ્રકાર દર્શાવે છે ?





પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ભૂસ્થિર ઉપગ્રહ વડે પ્રાપ્ત થતી ઇન્ટરનેટની સેવાને શું કહે છે ?





MS Word માં લીટીની અંતમાં વધુ અક્ષરોને તોડીને નીચેની લીટીમાં દર્શાવવાની પ્રક્રિયાને શું કહે છે ?





વેબપેજને અજોડ રીતે ઓળખવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?





ભારતમાં ‘કિસાન ક્રેડીટ કાર્ડ’ યોજના ક્યા વર્ષથી અમલમાં મૂકવામાં આવી ?





નીચેનામાંથી ક્યા પ્રાણીનું હદય તેર (13) ખંડોનું બનેલું હોય છે ?





ભારતમાં “સુપર કમ્પ્યૂટરના પિતા” તરીકે કોણ જાણિતું છે ?





MS Word માં Change Case ના આઇકોન ઉપર ક્યું લખાણ જોવા મળે છે ?





નીચેનામાંથી ક્યો વિકલ્પ RAM નો પ્રકાર દર્શાવે છે ?





MS Excel ના કોઇ સેલમાં રહેલાં અક્ષરોની સંખ્યા ગણવા માટે ક્યા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે ?





કમ્પ્યૂટરના મેમરી એકમને દર્શાવતો સાચો ઊતરતો ક્રમ ક્યો છે ?





ગુજરાતમાં સૌપ્રથમ નાગરિક અધિકાર નિયમ (RTI Act) ક્યારથી અમલમાં આવ્યો ?





ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતના ધરોહર સમાન પ્રસિધ્ધ ગુજરાતી કવિ, લેખક દુલા ભાયા કાગનું જન્મસ્થળ જણાવો.





જો ABCD માં A=20, SUN=27 હોય તો CAT=……………







Mock Test Result (Percentage):