Category Archives: General knowledge

General knowledge of Gujarat Part-1

General knowledge of Gujarat Part-1. ગુજરાતનું સામાન્ય જ્ઞાન ભાગ-૧. ગુજરાતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાતા પ્રશ્નો અને તેના જવાબ. (પ્રશ્ન: ૧ થી ૧૦૦). ગુજરાત રાજયની સ્થાપના કયારે થઈ ? ૧ મે ૧૯૬૦ ગુજરાત રાજયમાં પંચાયતીરાજનો અમલ કયારે થયો? ૧ એપ્રિલ, ૧૯૬૩ ગુજરાત રાજયમાં વિધાનસભાની….લોકસભાની અને રાજયસભાની બેઠકો છે. ૧૮૨-૨૬-૧૧ ગુજરાત રાજયમાં જિલ્લાઓ તાલુકાઓ અને મહાનગરપાલિકાઓ આવેલી છે. ૩૩-૨૫૦-૮ ગુજરાત… Read More »

Things to know about Gujarat festivals

ગુજરાતના તહેવારો વિષે જાણવા જેવું. (Things to know about Gujarat festivals) અક્ષય તૃતિયા (અખાત્રીજ): વૈશાખ સુદ ૩ વર્ષફળ અને ભૌગોલિક સમૃદ્ધિના એંધાણનો આ દિવસ ઊજવાય છે. બળેવ: શ્રાવણ સુદ ૧૫ નો આ દિવસ “શ્રાવણી“, “નાળિયેરી પૂનમ“, “બ્રહ્મસૂત્ર જનોઈ બદલવાના દિવસ તરીકે બળેવ શ્રાવણ વદ પ મીએ નાગદેવતાનું પૂજન થાય છે. શીતળા સાતમ: શ્રાવણ વદ ૭ શીતળામાતાની કૃપા મેળવવાનો આ દિવસ… Read More »

Sanctuaries of Gujarat

ગુજરાતના વિવિધ અભ્યારણો અને તેના વિશે માહિતી (Sanctuaries of Gujarat)ગિર સિંહનું અભયારણ્ય  સ્‍થળ: જૂનાગઢ જિલ્‍લો. જૂનાગઢથી 64 કિ. મી. અને વેરાવળથી 32 કિ. મી. વિસ્‍તાર: 1412 ચોરસ કિ. મી. વન્‍ય પ્રાણીસૃષ્ટિ: સિંહ, દીપડા, કાળિયાર, ચોશિંગા, હરણ, સાબર, જંગલી ભૂડં, મગર તથા વિવિધ પ્રકારના પક્ષીઓ. સુવિધા: અભયારણ્યમાં ફરવા માટે વાહનો ભાડે મળે છે. ગાઈડ તથા પુસ્‍તકાલય છે. વન્‍ય પ્રાણીને લગતી… Read More »

Climate of Gujarat

ગુજરાતની આબોહવા    ગુજરાત મોસમી આબોહવાવાળો પ્રદેશ છે. રાજ્યના ઉત્તર ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. અહીં કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં રણપ્રદેશો છે. ગુજરાતના વિશિષ્‍ટ આકારને લીધે આબોહવામાં વૈવિધ્ય છે. દરિયાકિનારાના પ્રદેશોમાં દરિયાઈ આબોહવા અનુભવાય છે. ઋતુઓ : શિયાળો: ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ગુજરાતમાં તાપમાન નીચું રહે છે. જાન્યુઆરી માસ સૌથી ઠંડો હોય છે. દરિયાઈ લહેરોની અસરના પરિણામે દક્ષિ‍ણ ગુજરાતમાં તાપમાન… Read More »

General knowledge of Gujarat Part-2

ગુજરાતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાતા પ્રશ્નો અને તેના જવાબ. Questions asked in various competitive examinations of Gujarat and its answers. બનાસ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ? દાંતીવાડા શેત્રંજી નદી પર તૈયાર કરેલી યોજનાનો સૌથી વધું લાભ કયા જિલ્લાને મળે છે ? અમરેલી કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયા વૃક્ષો વાવવામાં આવે છે ? ગાંડો બાવળ… Read More »